તુલસીનું પાણી પીવાના 7 ફાયદા



તુલસી એક ઓષધિય પ્લાન્ટ છે



તેનો ઉપયોગ શરદીમાં થાય છે



તુલસી એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે



તુલસીનું પાણી ઇમ્યુનિટી બૂસ્ટર છે



શરદી ઉધરસમાં લાભકારી છે તુલસી



ગળામાં ખરાશને દૂર કરે છે તુલસી



તણાવને પણ ઓછો કરે છે તુલસી



તુલસીનું પાણી હાર્ટને હેલ્ધી રાખે છે



ઓરલ હેલ્થ માટે પણ કારગર છે



તુલસીનું પાણી ત્વચાને નિખારે છે



તુલસીનું પાણી મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે



જેથી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે