આજકાલ લોકો બ્લેક ટી વધુ પી રહ્યા છે



બ્લેક ટી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે



હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે



તે બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ કરે છે.



કોલેસ્ટ્રોલના સ્તરને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે.



કેન્સરનું જોખમ ઘટાડે છે



બ્લેક ટીમાં રહેલું કેફીન મગજના કાર્યને વધારે છે



વજન ઘટાડવામાં મદદ કરે છે



હાડકાંને મજબૂત બનાવે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો