ગાયનું દૂધ પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે નિષ્ણાતો પણ ગાયનું દૂધ પીવાની સલાહ આપે છે ગાયના દૂધમાં વિટામિન-ડી હોય છે ગાયનું દૂધ મગજ અને હાડકાંના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે ગાયનું દૂધ તમને અપચાથી બચાવે છે ગાયનું દૂધ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે ગાયનું દૂધ પીવાથી ઇસ્કેમિક સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે