દૂધ પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે

Published by: gujarati.abplive.com

પરંતુ તેમા કેસર ભેળવીને પીવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે

Published by: gujarati.abplive.com

દૂધમાં કેસર ભેળવીને પીવાથી મૂડ સારો રહે છે

Published by: gujarati.abplive.com

હૃદયને સ્વસ્થ રાખે છે

Published by: gujarati.abplive.com

તે ત્વચાને ચમકદાર બનાવે છે અને ડાઘ-ધબ્બા ઓછા કરવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

જો તમને ગેસ, અપચો કે પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય, તો કેસર રાહત આપી શકે છે

Published by: gujarati.abplive.com

તેના એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ પાચનતંત્રને શાંત રાખે છે.

Published by: gujarati.abplive.com

કેસરમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરને બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે

Published by: gujarati.abplive.com

કેસરવાળું દૂધ પીવાથી તમને શરદી અને તાવથી રાહત મળે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com