ઉનાળાની શરુઆત થઈ ગઈ છે

એવામાં શરીરને સ્વસ્થ રાખવા માટે શેરડીનો રસ ખુબ લાભકારી છે

તેમાં ગ્લુકોઝ અને સુક્રોઝ હોય છે જે શરીરમાં તાત્કાલિક ઉર્જા વધારે છે

કમળા જેવી બીમારીમાં શેરડીનો રસ આશીર્વાદરૂપ માનવામાં આવે છે

તે લીવરને મજબૂત બનાવે છે અને શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરે છે

તે પાચનતંત્રને સુધારે છે અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે

તે પેશાબમાં થતી બળતરા અને કિડનીમાં પથરી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે

તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા ખનિજો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે

શેરડીમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરની ઇમ્યુનિટી વધારે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો