આજકાલ ફળોની દુકાનોમાં બબુપોચા ખૂબ વેચાઈ રહ્યું છે



તે વિટામિન અને ફાઇબરથી ભરપૂર છે



બબુપોચામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે



જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે



વજન ઘટાડવામાં મદદરૂપ છે



રોગપ્રતિકારક શક્તિ વધારે છે



હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



ડાયાબિટીસમાં લાભદાયક છે



શરીરને હાઇડ્રેટેડ રાખે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો