વ્રતની સિઝન શરુ થઈ ગઈ છે



આ દરમિયાન ઉપવાસમાં સાબુદાણા વધુ ખાવામાં આવે છે



સાબુદાણામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે



તે થાક દૂર કરવામાં અને શરીરને સક્રિય રાખવામાં મદદ કરે છે



સાબુદાણામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ખનિજો સારા પ્રમાણમાં હોય છે



તેમાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે



વજન વધારવામાં મદદરૂપ છે



લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો