મગફળી ખાવી સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી છે

જો તેને પલાળીને ખાવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે

તેમાં મોનો-અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે

હૃદયની બીમારીઓનું જોખમ ઓછું કરે છે

પલાળેલી મગફળી પ્રોટીનથી ભરપૂર હોય છે. સ્નાયુઓ મજબૂત બનાવવા માટે આ શ્રેષ્ઠ આહાર છે

મગફળીમાં વિટામિન B3 હોય છે, જે મગજની કામગીરી સુધારે છે

રોજ સવારે પલાળેલી મગફળી ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે

તેમાં રહેલા વિટામિન E અને ઝિંક ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળ ખરતા અટકાવવામાં મદદ કરે છે

પલાળેલી મગફળી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે