ફાઈબરથી ભરપૂર સીતાફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

સીતાફળના સેવનથી અનેક ફાયદા થશે

પરંતુ સીતાફળનું સેવન કેટલાક લોકોએ ન કરવું જોઈએ

બ્લડપ્રેશરની સમસ્યામાં પણ તેનું સેવન ન કરવું

ડાયટિંગ પર હોય તો પણ સીતાફળ ન ખાવું

વજન ઘટાડવું હોય તો પણ સીતાફળનું સેવન ન કરો

સીતાફળમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે

તે ખાવાથી પેટમાં દુઃખાવો અને ગેસની સમસ્યા થઈ શકે

ઘણા લોકોને સીતાફળ ખાવાથી એલર્જી થઈ શકે છે

પાચન સાથે જોડાયેલી સમસ્યા છે તો સીતાફળ ન ખાવું