તરબૂચમાં 90% થી વધુ પાણી હોય છે



જે તમને ઉનાળામાં હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે



તરબૂચની ઠંડક શરીરને ગરમીથી રાહત આપે છે



તે શરીરને મુક્ત રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે



તરબૂચમાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે



પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે



વજન ઘટાડવામાં મદદરૂપ છે



શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે



થાકને દૂર કરે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો