ઉનાળામાં તરબૂચનું સેવન ખુબ કરવામાં આવે છે



તરબૂચની સાથે તેના બીજ પણ ખુબ ફાયદાકારક છે



વજન ઘટાડવામાં મદદરૂપ છે



બ્લડ સુગર નિયંત્રિત કરે છે



કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે



હૃદય સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



પાચન સુધારે છે



રોગપ્રતિકારક શક્તિ વધારે છે



વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો