તલનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે



તલના તેલના માલિશ કરવાથી પણ ઘણા લાભ થાય છે



તલના તેલથી માલિશ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે



તલના તેલમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે



તલના તેલથી માલિશ કરવાથી તણાવ ઓછો થાય છે



તલના તેલથી સ્નાન કરવાથી ડેન્ડ્રફ મટે છે અને વાળ કાળા રહે છે.



તલના તેલથી ત્વચા પર માલિશ કરવાથી ત્વચા કોમળ રહે છે



તલનું તેલ ત્વચાની બળતરા અને નુકસાન ઘટાડે છે



તલના તેલથી તળિયાની માલિશ કરવાથી આંખોની રોશની વધે છે



અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ આધારિત છે