બીજી લાઈફસ્ટાઈલમાં શરીરને સ્વસ્થ્ય રાખવા કસરત કરવી જરુરી છે



જો જીમમાં ન જવું હોય તો તમે સવારે વોકીંગ કરી ફીટ રહી શકો છો



નિયમિત મોર્નિંગ વોક હૃદય રોગનું જોખમ ઘટાડે છે



બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે



કોલેસ્ટ્રોલના સ્તરને સુધારે છે.



વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે



મોર્નિંગ વોક હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે



મોર્નિંગ વોક શરીરને ઊર્જાવાન બનાવે છે



મોર્નિંગ વોક તણાવ અને ચિંતા ઘટાડે છે અને મૂડ સુધારે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો