રાજમા ખાવાના 7 નુકસાન



રાજમામાં પ્રોટીન ફાઇબર હોય છે



વધુ ખાવાથી બ્લોટિંગ થાય છે



ગેસની સમસ્યા વધી શકે છે



રાજમાનું વધુ સેવન પથરી કરે છે



ગોલ બ્લેડરમાં પથરીનું કારણ બને છે



રાજમાનું સેવન ગાઉટની સમસ્યા વધારે છે



આર્થરાઇટિસની સમસ્યાને રાજમા વધારે છે



રાજમાનું વધુ સેવન એલર્જીને પેદા કરે છે



જેના કારણે ખંજવાળની સમસ્યા થઇ શકે છે