બદલાતી જીવનશૈલી અને ખોટી ખાણીપીણીને કારણે ડાયાબિટીસ હવે 'સાયલન્ટ કિલર' બની રહ્યો છે.

Published by: gujarati.abplive.com

તે અચાનક આવવાને બદલે 'પ્રી-ડાયાબિટીસ'ના તબક્કામાંથી ધીમે-ધીમે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

Published by: gujarati.abplive.com

જો નાની ઈજા કે ઘાને રૂઝાતા સામાન્ય કરતા વધુ સમય લાગે, તો તે હાઈ બ્લડ શુગરનો સ્પષ્ટ સંકેત છે.

Published by: gujarati.abplive.com

લોહીમાં શુગર વધતા કિડની પર દબાણ વધે છે, જેના કારણે વારંવાર પેશાબ જવાની સમસ્યા રહે છે.

Published by: gujarati.abplive.com

વારંવાર પેશાબ જવાથી શરીરમાં પાણી ઘટે છે, પરિણામે સતત ગળું સુકાય છે અને વધુ તરસ લાગે છે.

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ લીધા પછી પણ જો સતત થાક કે નબળાઈ અનુભવાય, તો તે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જીવનશૈલીમાં ફેરફાર વગર વજનમાં અચાનક વધારો કે ઘટાડો થવો એ ચિંતાનો વિષય છે.

Published by: gujarati.abplive.com

હાઈ બ્લડ શુગર આંખના લેન્સ પર અસર કરે છે, જેના કારણે દ્રષ્ટિ ધૂંધળી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વારંવાર યુરિન ઈન્ફેક્શન, શરદી કે પેઢામાં સોજા આવવા એ નબળી રોગપ્રતિકારક શક્તિ દર્શાવે છે.

Published by: gujarati.abplive.com

ગંભીર મુશ્કેલીથી બચવા માટે આ લક્ષણો દેખાતા જ સમયસર શુગરની તપાસ કરાવી લેવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com