ઓઈલી સ્કિનની રોજ નિયમિત કાળજી રાખવી જરૂરી છે.

કેટલીક સારી આદતો દ્વારા સ્કીનને સુંદર રાખી શકાય છે

કેટલાક લોકોના મનમાં સવાલ થાય છે તે ઓઈલી સ્કીનની દેખભાળ કેવી રીતે કરવી

દિવસમાં બે વખત હળવા ફેસવોશથી ચહેરો સાફ કરો.

ચહેરા પર વારંવાર હાથ લગાવવાનું ટાળો.

ઓઈલ-ફ્રી મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીનનો ઉપયોગ કરો.

તળેલું, વધુ તેલવાળું અને વધારે મીઠું ખાવાનું ઓછું કરો.

પૂરતું પાણી પીવો અને તાજાં ફળો તથા શાકભાજી ખાઓ.

અઠવાડિયામાં એક કે બે વખત ફેસ પેક લગાવી શકો છો.

જો ચહેરા પર વધારે પડતા દાણા અથવા ઓઈલની સમસ્યા હોય તો ત્વચા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.