દરેક લોકો ઈચ્છે છે કે તેમના વાળ સિલ્કી બને

પરંતુ ઘણીવાર બજારમાં મળતી મોંઘી પ્રોડક્ટથી પણ વાળની શાઈનિંગ વધતી નથી

એવામાં તમે વાળની સુંદરતા માટે રાઈસ વોટરનો ઉપોયગ કરી શકો છો

રાઇસ વોટરમાં એમિનો એસિડ, વિટામિન B અને એન્ટીઑક્સિડન્ટ હોય છે, તેથી તે વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

રાઇસ વોટર વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.

નિયમિત રીતે રાઇસ વોટરનો ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સમસ્યા અમુક અંશે ઓછી થઈ શકે છે.

રાઇસ વોટર સ્કેલ્પને સાફ રાખવામાં પણ મદદ કરી શકે છે.

કેટલાક લોકોમાં રાઇસ વોટર વાળની મજબૂતી વધારવામાં મદદરૂપ થાય છે.

અઠવાડિયામાં 1થી 2 વખત તેનો ઉપયોગ કરવો વધુ સારું માનવામાં આવે છે.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે