પિગમેન્ટેશનને દૂર કરવાના 7 ઘરેલુ ઉપાય

એલોવેરાનો નિયમિત ઉપયોગ કરો

એલોવેરા જેલને રાતે લગાવી,સવારે વોશ કરો.

બટાકાનો રસને લગાવાથી પિંગમેટેંશન થશે દૂર

કાચા બટાકાનો ટુકડો પિંગમેટેશન પર ઘસો

બટાકાનો રસ કોટન બોલથી લગાવો.

હળદરને દૂધમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો

આ પેસ્ટને પિંગમેટેશનના એરિયામાં લગાવો.

લીંબુ અને મધ મિક્સ કરો

તેને 20 મિનિટ માટે લગાવો

વીસ મીનિટ બાદ ચહેરો વોશ કરી લો.