આદુનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ

ગંભીર બીમારીઓમાં આદુ શરીર માટે ફાયદાકારક

આદુનું સેવન અનેક બીમારીઓથી મુક્તિ આપશે

આદુ ખાવાથી શરીરમાં એસિડનું પ્રમાણ કંટ્રોલમાં રહે છે

તેનું સેવન પાચનમાં સુધારો કરે છે

આદુમાં એન્ટિ ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે

તેના સેવનથી સાંધાના દુખાવામાં રાહત થાય છે

આદુનો રસ તમને અનેક બીમારીથી દૂર રાખશે

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે

માઈગ્રેનમાં પણ આદુ રાહત આપી શકે છે