અખરોટ સુપરફૂડ છે, પરંતુ અમુક લોકો માટે તે જોખમી હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

નટ્સની એલર્જી હોય તેમણે અખરોટ ખાવાથી ગંભીર રિએક્શન આવી શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતા ફાઈબરને કારણે ગેસ, પેટ ફૂલવું અને ઝાડા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

IBS કે પાચનની ગંભીર સમસ્યા હોય તો અખરોટ ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

અખરોટ લોહી પાતળું કરે છે, તેથી બ્લીડિંગ ડિસઓર્ડરમાં ન ખાવા.

Published by: gujarati.abplive.com

સર્જરી કરાવવાના હોવ તો 2 અઠવાડિયા પહેલા અખરોટ બંધ કરી દેવા.

Published by: gujarati.abplive.com

હાઈ કેલરી હોવાથી વજન ઘટાડવા માંગતા લોકોએ સાચવીને ખાવા.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા ઓક્સલેટ્સ કિડની સ્ટોનની સમસ્યા વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતા સેવનથી વજન વધી શકે છે, જે ડાયાબિટીસ બગાડી શકે.

Published by: gujarati.abplive.com

કોઈપણ બીમારીમાં ડૉક્ટરની સલાહ લીધા બાદ જ અખરોટ ખાવા.

Published by: gujarati.abplive.com