ઘણા લોકોને લાગે છે કે ચા વગર તેમનો દિવસ અધૂરો છે



પરંતુ વધુ પડતી ચા પીવી સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે



પેટની સમસ્યાઓ વધી શકે છે



ઊંઘ પર અસર કરી શકે છે



આયર્નની ઉણપ થઈ શકે છે



હૃદયના ધબકારા વધી શકે છે



હાડકાં નબળા પડી શકે છે



તણાવ અને ચિંતા વધી શકે છે



વધુ ચા પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો