ઉનાળામાં શરીરમાં પાણીની અછત (ડિહાઇડ્રેશન) થવી ખૂબ સામાન્ય છે

આજે આપણે તેનાથી બચવાના ઉપાયો વિશે જાણીશું

દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3-4 લિટર પાણી પીવાનું રાખો

તમારા ડાયેટમાં પાણીથી ભરપૂર ફળો જેવા કે તરબૂચ, ટેટી અને કાકડીનો સમાવેશ કરો

ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ દૂર કરવા માટે નાળિયેર પાણી શ્રેષ્ઠ કુદરતી પીણું છે

ઘરની બનેલી તાજી છાશ પીવો

બપોરે 12 થી 4 ના સમયગાળામાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો

હલકા અને ઢીલા કપડાં પહેરો

લીંબુ સરબત પીવાનું રાખો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે