સાયનસની સમસ્યામાં કરો આ કારગર ઇલાજ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાયનસમાં કેટલાક ઘરેલુ ઉપચાર કારગર છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાયનસમાં શરદી, ઉઘરસ વધુ સતાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

થકાવટ તાવ માથામાં દુખાવો રહે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એસેંશિયલ તેલથી માથા અને નાક પર મસાજ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એપલના સિરકામાં પાણી નાખી ગરમ કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બાદ ટૂવાલને ઢાંકીને સ્ટીમ લો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ગરમ પાણીમાં મધ અને લીંબુ ઉમેરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ લિકવિડને સવાર- સાંજ પીવો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સાયનસમાં લસણનું સેવન પણ કારગર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સૂપમાં લસણ ક્રશ કરીને નાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ