ડાયાબિટીસએ એક એવી સ્થિતિ છે જેમાં લોહીમાં સુગરનું પ્રમાણ વધી જાય છે

Published by: gujarati.abplive.com

આજે આપણે તેના કેટલાક લક્ષણો વિશે જાણીશું

Published by: gujarati.abplive.com

વારંવાર પેશાબ આવવો

Published by: gujarati.abplive.com

વધુ પડતી તરસ લાગવી

Published by: gujarati.abplive.com

ખૂબ ભૂખ લાગવી

Published by: gujarati.abplive.com

અચાનક વજન ઘટવું

Published by: gujarati.abplive.com

અતિશય થાક લાગવો

Published by: gujarati.abplive.com

ઝાંખું દેખાવું

Published by: gujarati.abplive.com

ઘા રૂઝાવવામાં વિલંબ

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com