આજકાલ લોકો નબળી પાચનશક્તિથી ખુબ પિડાઈ છે

તમે કેટલીક સાવચેતી રાખીને તમારી પાચનશક્તિ વધારી શકો છો

રાત્રે દરરોજ એક જ સમયે સુવાની આદત પાડો

રાત્રિનું ભોજન સૂવાના 2-3 કલાક પહેલાં કરી લો

રાત્રિના ભોજનમાં તમે આખા અનાજ અને લીલા શાકભાજીનો સમાવેશ કરી શકો છો

તળેલા અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહો

દિવસમાં લગભગ 11-15 ગ્લાસ પાણી પીવો

આદુ, કેમોમાઈલ અથવા ફુદીનાની ચા પેટને શાંત કરે છે અને પાચનમાં મદદ કરે છે

જમ્યા પછી તરત જ 10-15 મિનિટની હળવી વૉક પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો