ચોમાસામાં ઈમ્યુનિટી નબળી પડી જાય છે

એવામાં તમે કેટલાક નાના ફેરપારોથી રોગ સામે લડી શકો છો

દરરોજ તાજા મોસમી ફળ અને લીલા શાકભાજીનું સેવન કરો

હળદર, આદુ, તુલસી અને કાળા મરી જેવા મસાલાનો સંતુલિત ઉપયોગ કરો

વધારે ખાંડ, જંક ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સનું સેવન ઓછું કરો

દરરોજ 7–8 કલાકની સારી ઊંઘ લો

નિયમિત યોગ, પ્રાણાયામ અથવા 30 મિનિટ ચાલવાની આદત બનાવો.

તણાવ ઓછો રાખવા માટે દરરોજ થોડો સમય ધ્યાન કરો.

કોઈપણ આરોગ્ય સમસ્યા હોય તો સમયસર ડૉક્ટરની સલાહ લો.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો