શિયાળામાં મળતું રીંગણ એ સ્વાસ્થ્ય માટે ગુણોનો ખજાનો માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન A, વિટામિન C અને વિટામિન B જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત, તે આયર્ન, ઝિંક અને ફોલેટ જેવા ખનીજોનો પણ ઉત્તમ સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

હૃદય માટે ઉત્તમ: રીંગણ શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા બી-કેરોટીન અને પોલિફેનોલિક તત્વો હૃદયને સ્વસ્થ રાખે છે.

Published by: gujarati.abplive.com

મગજ માટે ફાયદાકારક: રીંગણનું સેવન માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

તેના ગુણધર્મો મગજની કાર્યક્ષમતા અને યાદશક્તિ વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

લોહીની ઉણપ દૂર કરે: આયર્નથી ભરપૂર હોવાથી, રીંગણનું સેવન એનિમિયા (પાંડુરોગ) ની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

અનોખો ફાયદો: એક સંશોધન મુજબ, રીંગણનું સેવન કરનારા લોકોને ધ્રૂમ્રપાન છોડવામાં પણ મદદ મળી શકે છે.

Published by: gujarati.abplive.com

આમ, શિયાળામાં રીંગણનું શાક ખાવું એ શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે હિતકારી છે.

Published by: gujarati.abplive.com