કાચા કેળા ખાવાના 8 ફાયદા



કાચા કેળામાં વિટામિન C હોય છે



કેલેરી ખૂબ જ ઓછી હોય છે



વજન ઘટાડવામાં પણ કારગર



કાચા કેળામાં વિટામિન બી6 છે



કાચા કેળામાં વિટામિન બી6 છે



કાચા કેળામાં રેજિસ્ટેન્ટ સ્ટાર્ચ હોય છે



જે પાચન ક્રિયાને ઉત્તમ બનાવે છે



કાચા કેળામાં ગ્લાઇસેમિકઇંડેક્સ કમ હોય છે



કાચા કેળા સુગર લેવલને સ્થિર કરે છે.



કાચા કેળા પોટેશિયમથી ભરપૂર છે.



જે હાર્ટની હેલ્થ માટે પણ હિતકારી છે



જે કિડની ફંકશનને ઉત્તમ બનાવે છે