દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી કરો

દરરોજ 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ લેવી અનિવાર્ય છે

દરરોજ કસરત કરો

દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવો

સવારનો નાસ્તો ક્યારેય ન છોડો

ખાંડ અને મીઠાનો ઓછો ઉપયોગ કરો

ફળો અને શાકભાજીનું સેવન કરો

જમતી વખતે ફોનથી દૂર રહો

હકારાત્મક વિચાર અને મેડિટેશન કરો

જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો નવો ડાયટ ફોલો કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી