હાઇપર એસિડીટીની સમસ્યાનો રામબાણ ઇલાજ



હાઇપર એસિડીટીના 5 સુપર અસરદાર નુસખા



હાઇપર એસિડીટીથી પેટમાં જલન થાય છે



એસિડિટી વધતાં વોમિંટિંગ પણ થાય છે



વરિયાળીનું પાણી પીવાથી રાહત મળે છે



વરિયાળી એસિડિટીને શાંત કરે છે



જીરા પાણીનું સેવન પણ અસરકારક



દહીંનું સેવન પણ રાહત આપે છે



ફુદીના પાનનું સેવન પણ કારગર છે



પર્યાપ્ત પાણીનું સેવન કરવુ જરૂરી