સ્કિનની એલર્જીમાં રામબાણ જડીબુટ્ટી

આપ સ્કિનની એલર્જીથી પરેશાન છે

તો આ ઉપાયને અપનાવી જુઓ

મંજિષ્ટા ચૂર્ણ સ્કિન એલર્જીમાં કારગર

મંજિષ્ટા ચૂર્ણ સ્કિનને ઠંડક પહોંચાડે છે

તજનો ઉકાળો પણ રામબાળ ઇલાજ છે

કેમોમાઇલ ટીનું સેવન એલર્જી મટાડશે

હુંફાળા પાણીમાં હળદરનું સેવન કારગર છે