માનવ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગમાંનું એક લીવર છે.

તે લોહીને ફિલ્ટર કરવાથી લઈને ઝેરી તત્વો દૂર કરવા સુધીના અનેક કાર્યો કરે છે.

તે શરીરના સ્વાસ્થ્યને જાળવી રાખે છે અને તેને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

આ પોષક તત્વોથી ભરપૂર ફૂડ્સ લીવરના કોષોનું રક્ષણ કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

નિષ્ણાંતોના મતે ખજૂર અને અખરોટ સાથે ખાવાથી ખૂબ ફાયદો થાય છે.

બદામ પ્રોટીન, વિટામિન્સ અને અસંખ્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે.

તે એન્ટીઑકિસડન્ટોથી પણ ભરપૂર હોય છે જે લીવરના કોષોને નુકસાનથી બચાવે છે

ડાર્ક ચોકલેટ પણ ખૂબ ફાયદાકારક છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો