ભારતમાં લોકો દિવસની શરૂઆત ચાથી કરે છે, જે શરીરને એનર્જી આપે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતી ખાંડ અને દૂધવાળી ચા પીવાથી જ સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે ચા છોડવી જરૂરી નથી, પણ તેને બનાવવાની રીત બદલવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ચામાં આદુ, તજ અને કાળા મરી (Black Pepper) ઉમેરવાથી તે ફેટ બર્નર તરીકે કામ કરે છે.

Published by: gujarati.abplive.com

આ 3 વસ્તુઓની તાસીર ગરમ હોવાથી તે શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખે છે.

Published by: gujarati.abplive.com

આ ખાસ ચા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.

Published by: gujarati.abplive.com

તેનું સેવન પાચન સુધારે છે અને શરદી-ખાંસીમાં પણ રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

પેટની જિદ્દી ચરબી ઓગાળવા માટે આ મસાલાવાળી ચા ખૂબ અસરકારક છે.

Published by: gujarati.abplive.com

ચામાં દૂધ અને ખાંડનું પ્રમાણ નહિવત રાખવાથી જ ફાયદો મળશે.

Published by: gujarati.abplive.com

દિવસ દરમિયાન 6 થી 7 કપ ચા પીવાને બદલે સીમિત માત્રામાં જ સેવન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com