જીમ અને ડાયટ કર્યા પછી પણ વજન ન ઘટતું હોય તો આ ટ્રાય કરો.

Published by: gujarati.abplive.com

આ '6 6 6 વોકિંગ રૂલ' વજન ઘટાડવા માટે ખૂબ અસરકારક છે.

Published by: gujarati.abplive.com

નિયમ મુજબ તમારે રોજ સવારે 6 વાગ્યે ઉઠી જવું.

Published by: gujarati.abplive.com

રોજ સવારે તમારે 6 કિલોમીટર ચાલવાનું લક્ષ્ય રાખવું.

Published by: gujarati.abplive.com

અઠવાડિયામાં 6 દિવસ આ નિયમનું ચુસ્તપણે પાલન કરવું.

Published by: gujarati.abplive.com

ચાલતા પહેલા 6 મિનિટ વોર્મ અપ અને પછી કૂલ ડાઉન કરવું.

Published by: gujarati.abplive.com

તેનાથી મેટાબોલિઝમ સુધરે છે અને કેલરી ઝડપથી બર્ન થાય છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે.

Published by: gujarati.abplive.com

આનાથી તણાવ ઓછો થાય છે અને રાત્રે ઊંઘ પણ સારી આવે છે.

Published by: gujarati.abplive.com

શરૂઆત કરતા પહેલા સારા શૂઝ ખરીદવા અને ડૉક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com