ઘણીવાર લોકો એક જ બોટલનો લાંબા સમયથી સુધી ઉપયોગ કરે છે

Published by: gujarati.abplive.com

ઘણા લોકો ઓફિસ કે સ્કૂલે જવા માટે ઘરેથી જ પાણીની બોટલ લઈ જાય છે

Published by: gujarati.abplive.com

પરંતુ વર્ષો સુધી એક જ બોટલનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

રિપોર્ટ્સ મુજબ, પાણી કુદરતી રીતે ખરાબ નથી થતું, પરંતુ જે વાસણ કે બોટલમાં તેને રાખવામાં આવે છે તેની શુદ્ધતા સમય જતાં બદલાઈ જાય છે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી વપરાતી બોટલની અંદર હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ જમા થવા લાગે છે

Published by: gujarati.abplive.com

જો બોટલમાંથી દુર્ગંધ આવવા લાગે અથવા તેની અંદર ડાઘા પડી જાય, તો સમજવું કે તેને તરત જ બદલવાનો સમય આવી ગયો છે.

Published by: gujarati.abplive.com

જો તમે બોટલમાં 2 થી 3 દિવસથી ભરેલું વાસી પાણી પીઓ છો, તો પેટમાં દુખાવો, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

પ્લાસ્ટિકની બોટલને દર 6 થી 12 મહિનામાં બદલી નાખવી હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

પ્લાસ્ટિકને બદલે સ્ટીલ, તાંબુ કે કાચની બોટલ વાપરવી વધુ સુરક્ષિત માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com