હવા પ્રદૂષણ શરીરમાં સોજો વધારી શકે છે

Published by: gujarati.abplive.com

પ્રદૂષિત હવા હોર્મોનલ અસંતુલન પેદા કરે છે

હવા પ્રદૂષણ મેટાબોલિઝમને ધીમું પાડે છે

ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો ખતરો હવા પ્રદૂષણથી વધે છે

ઊંઘની ગુણવત્તા બગડે તો વજન વધે છે

પ્રદૂષણ તણાવ હોર્મોનને વધારે છે

પ્રદૂષણના કારણે બહાર કસરત કરવાની ઈચ્છા ઘટે છે

શારીરિક પ્રવૃત્તિ ઓછી થતાં ચરબી વધે છે

બાળકોમાં પણ લાંબા ગાળે વજન વધારો જોવા મળે છે

સ્વસ્થ લાઇફસ્ટાઇલ સાથે પ્રદૂષણથી બચાવ જરૂરી છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે