અજમાના સેવનના 10 છે મોટા લાભ



કાચા અજમાને ચાવી જાવ મટશે શરદી



શરદી ઉધરસની સમસ્યામાં કારગર છે



ઉઘરસ કફનો દુશ્મન છે અજમા



વાયરલ બેક્ટેરિયલ ઇન્ફકેશમાં કારગર



પોટેશિયમ ફાઇબરથી ભરપૂર છે અજમા



અજમામાં થાઇમોલ નામનું એન્જાઇમ હોય છે



જે શરીરમાં કેલ્શિયમને પણ વધારે છે



હાઇ બ્લડ પ્રેશરની સમસ્યામાં કારગર છે



અજમો મેટાબોલિઝમ વધારે છે



જેથી વેઇટ લોસમાં મદદ કરે છે



અજમામાં અલ્કલાઇન ગુણધર્મો છે



જે એસિડને નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે



જેનાથી એસિડિટી હાર્ટબર્નથી રાહત મળશે