દારૂ માત્ર લીવર જ નહીં પણ મગજને પણ ગંભીર નુકસાન કરે.

Published by: gujarati.abplive.com

લાંબા સમય સુધી દારૂ પીવાથી યાદશક્તિ નબળી પડી જાય છે.

Published by: gujarati.abplive.com

મગજનો હિપ્પોકેમ્પસ ભાગ બગડવાથી બ્લેકઆઉટ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

દારૂ પીવાથી વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતા ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

તેનાથી વાતચીત સમજવામાં અને ધ્યાન રાખવામાં સમય લાગે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત દારૂ પીવાથી હૃદય રોગનું જોખમ ખૂબ વધી જાય છે.

Published by: gujarati.abplive.com

દારૂના સેવનથી ગાઢ ઊંઘ અને REM ઊંઘમાં વિક્ષેપ પડે છે.

Published by: gujarati.abplive.com

તેના કારણે બીજા દિવસે થાક, સુસ્તી અને ઓછી ઊંઘ આવે.

Published by: gujarati.abplive.com

શરીરમાં વિટામિન B1 એટલે કે થિયામિનની ઉણપ સર્જાય છે.

Published by: gujarati.abplive.com

તેનાથી વર્નિક એન્સેફાલોપથી જેવા ગંભીર રોગો થઈ શકે.

Published by: gujarati.abplive.com