શિયાળામાં ત્વચા જ નહીં પણ સ્કેલ્પ પણ શુષ્ક થઈ જાય છે

Published by: gujarati.abplive.com

અને માથાના સ્કેલ્પ પર ડેન્ડ્રફ જમા થવા લાગે છે

જેનાથી વાળ ખરવા લાગે છે

આવી સ્થિતિમાં તમે બદામના તેલથી માલિશ કરી શકો છો

આ માટે અઠવાડિયામાં 1થી 2 વાર તમારા વાળમાં બદામના તેલની માલિશ કરવી જોઈએ

બદામના તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે

આનાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે છે

આ તેલથી ચરબીનું પ્રમાણ ઓછું હોય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.