સફેદ ડુંગળી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

તેને રાંધીને કે કાચી બંને રીતે ખાઈ શકાય છે

Image Source: freepik

સફેદ ડુંગળીમાં કમ્પાઉન્ડ અને ફ્લેવોનોઈડ એન્ટીઓકિસડન્ટ ગુણો હોય છે

Image Source: freepik

જે કેન્સર સામે લડવાના ગુણો માટે ફાયદાકારક છે

Image Source: freepik

પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા માટે આહારમાં સફેદ ડુંગળીનો સમાવેશ કરાય

Image Source: freepik

સફેદ ડુંગળીમાં સેલેનિયમ હોય છે

Image Source: freepik

જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

Image Source: freepik

દરરોજ તેનું સેવન કરવાથી એલર્જીની સમસ્યાઓ દૂર થાય છે

Image Source: freepik

સફેદ ડુંગળીમાં ફિસેટિન અને ક્વેર્સેટિન જેવા ગુણ પણ હોય છે જે ટ્યૂમરને વધતી અટકાવે છે

Image Source: freepik

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

Image Source: freepik