બદામ અને અખરોટ બંને મગજ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

બદામમાં રહેલું વિટામિન E મગજની કામ કરવાની ક્ષમતા વધારે છે.

Published by: gujarati.abplive.com

તે યાદશક્તિ તેજ કરે છે અને અલ્ઝાઈમરનું જોખમ ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

અખરોટમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ મગજના કોષોનું રક્ષણ કરે છે.

Published by: gujarati.abplive.com

તે શીખવાની શક્તિ વધારે છે અને મગજની બળતરા ઓછી કરે છે.

Published by: gujarati.abplive.com

અખરોટ ખાવાથી તણાવ (Stress) અને ચિંતામાં રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

માત્ર એક નહીં, પણ બંનેનું મિશ્રણ ખાવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.

Published by: gujarati.abplive.com

રોજ 4-5 બદામ અને 2 અખરોટ ખાવાથી પૂરો લાભ મળે છે.

Published by: gujarati.abplive.com

આ આદત તમારા મૂડને પોઝિટિવ અને મનને શાંત રાખે છે.

Published by: gujarati.abplive.com

બંને ડ્રાયફ્રૂટ્સ મગજને લાંબા સમય સુધી યુવાન અને સ્વસ્થ રાખે છે.

Published by: gujarati.abplive.com