ત્વચા, વાળ અને પેટ માટે એલોવેરા ખૂબ જ ગુણકારી છે



ગ્લોઇંગ સ્કિન માટે પણ એલોવેરા બેસ્ટ છે



એલોવેરા જ્યુસ પીવાથી બીજા દિવસે જ આપની સ્કિનમાં થોડો ફરક દેખાશે



એલોવેરાના એન્ટીઓક્સિડન્ટ ગુણથી બર્ન સ્કિન ઠીક થઇ જાય છે



એલોવેરાનું જ્યુસ પીવાથી અને લગાવવાથી સ્કિન હાઇડ્રેઇટ રહે છે



પિમ્પ્લની સમસ્યા દૂર થઇ જશે



એલોવેરા લગાવવાથી ત્વતાના ડાઘ દૂર થાય છે



એલોવેરા જ્યુસ પીવાથી તે શરીરને અંદરથી સાફ કરે છે



એલોવેરા જ્યુસમાં વિટામીન B, C, E, ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે