વારંવાર ભૂલવાની ટેવમાં વધારો થવો

Published by: gujarati.abplive.com

તાજેતરની વાતો યાદ ન રહેવી

ઓળખીતા લોકો ઓળખવામાં મુશ્કેલી થવી

બોલવામાં અડચણ થવી

રોજિંદા કામ કરવાનું ભૂલી જવું

નિર્ણય લેવામાં મુશ્કેલી થવી

સ્વભાવમાં ફેરફાર થવો

વસ્તુઓ ખોટી જગ્યાએ મૂકવી

આત્મવિશ્વાસમાં ઘટાડો થવો

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.