ઠંડીના વાતાવરણમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે

Image Source: freepik

તેથી બીમાર થવાનું જોખમ વધે છે

Image Source: freepik

શિયાળામાં અંજીરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે

Image Source: freepik

અંજીરમાં વિટામિન A, C, E, K, હોય છે

Image Source: freepik

અંજીરનું દૂધ હાડકા અને દાંતને મજબૂત બનાવે છે

Image Source: freepik

તેનું સેવન કરવાથી ઘૂંટણનો દુખાવો પણ દૂર થાય છે

Image Source: freepik

અંજીરનું દૂધ શરીરની બળતરા ઘટાડે છે ઉપરાંત સોજાને પણ ઉતારે છે

Image Source: freepik

અંજીરનું દૂધ પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે

Image Source: freepik

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

Image Source: freepik