કાચી કોથમીર ખાવાના અદભૂત ફાયદા પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે પેટના દુખાવાથી રાહત આપે છે ભૂખ ન લાગવાની સ્થિતિમાં ભૂખ વધે છે. શુષ્ક ત્વચા, ખરજવું વગેરેમાં ફાયદાકારક છે. લીલા ધાણા, એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર છે ધાણા શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. એનર્જી લેવલ વધારે છે. રક્ત શુદ્ધિકરણમાં મદદ કરે છે. વજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે. સાંધાના દુખાવા અને સોજાથી રાહત આપે છે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. હૃદયના સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. થાઇરોઇડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.