મગફળીમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, કોપર અને સેલેનિયમ જેવા ગુણધર્મો હોય છે



તેનું નિયમિત સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય ચે



પરંતુ તેને પલાળીને ખાવાથી વધુ લાભ થાય છે



તે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે



પલાળેલી મગફળીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે



જે મગજની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે



તેનું સેવન કરવાથી તમારી પાચક શક્તિ તંદુરસ્ત રહે છે



તમારી ત્વચાને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે છે



બાળકોને સવારમાં મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિ સુધરે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો