શિંગોડામાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે. જે શરીરને ઉર્જા પૂરી પાડે છે

Published by: gujarati.abplive.com

શિંગોડામાં ફાયબર હોય છે તેને ખાવાથી પાચનમાં સુધારો થાય છે

શિંગોડા કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે

શિંગોડામાં વિટામિન C અને એન્ટીઑકિસડન્ટ સારી માત્રામાં હોય છે

જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે

શિંગોડામાં ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન A અને C હોય છે, જે ત્વચાને સુધારવામાં અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે

શિંગોડા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.