લીંબુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

લીંબુમાં વિટામીન C હોય છે

હુંફાળા પાણી સાથે લીંબુનું સેવન કરવાથી શરીરનું વજન ઘટે છે

લીંબુનું સેવન પાચન સંબંધિત સમસ્યામાં પણ કારગર છે

ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે

સ્કિનને સાફ કરવામાં લીંબુ એન્ટિ એજિંગનું કામ કરે છે

લીબું ઇન્ફેકશન સામે લડવાનું પણ કામ કરે છે

હૂફાળા પાણીમાં લીંબુ અને મરી ઉમેરીને પીવાથી શરીરમાંથી કફનો નાશ થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.