કેટલાક લોકો ઘણીવાર માને છે કે પલાળેલા ચણા ખાવાથી વજન વધે છે

Published by: gujarati.abplive.com

પરંતુ નિષ્ણાતોના મતે, પલાળેલા ચણા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે

પલાળેલા ચણા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે

ડાયાબિટીસના દર્દીઓને પણ પલાળેલા ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે

પલાળેલા ચણા તમારા શરીરના ઉર્જા સ્તરને વધારવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે

નિષ્ણાતોના મતે, જો સંતુલિત માત્રામાં ચણા ખાવામાં આવે તો વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે

પોષક તત્વોના વધુ સારા શોષણ માટે પલાળ્યા પછી ચણાનું સેવન કરવું જોઈએ.

પળાલેલા ચણા બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.