સંતરાની છાલ વિટામિન સીથી ભરપૂર છે



સંતરાની છાલમાં અદભૂત ગુણો છે



સંતરાની છાલ સ્કિન માટે કારગર છે.



સંતરા એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે,



વધતી જતી ઉંમરની સ્કિન પર અસર ઓછી કરે છે.



સંતરાની છાલના પાવડરમાં એલોવેરા મિક્સ કરો



આ મિશ્રણ એજિંગ પ્રોબ્લેમ્સને દૂર કરે છે.



હળદર અને લીંબુના રસને મિક્સ કરી દો



ચહેરા પર લગાવવાથી સ્કિન ગ્લોઇંગ બનશે



કાકડી ગુલાબ જળ દહીંને મિક્સ કરો



આ મિશ્રણ લગાવવાથી સ્કિન હાઇડ્રેઇટ રહેશે